લાખણી: ગુજરાત વિધાનસભા અધ્યક્ષના મત વિસ્તારનું નવા વર્ષનું સ્નેહમિલન કાર્યકર્મ થરાદ ખાતે યોજાયો
વર્ષ નવું, હર્ષ નવો, નવો છે ઉત્સાહ-ઉમંગ, આમ આજે નવા વર્ષ નિમિતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી એ નૂતનવર્ષ સ્નેહમિલન થરાદ મત વિસ્તારમાં આવતા લાખણી અને રાહ તાલુકાના મતદારોનો યોજયું હતું પ્રસંગે થરાદ લાખણી વાવ ભાભર સુઇગામ સાહિતના વિસ્તારમાં થી શંકરભાઇ ચૌધરી ના સમર્થકો ઉમટ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી પ્રસંગે શંકરભાઇ ચોધરીએવાવ-થરાદ ખાતે નવા જિલ્લાના પ્રથમ નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહીને સૌ સ્નેહીજનોને નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી.