નડિયાદ: *માર્ગ અને મકાન પંચાયત વિભાગ, નડિયાદ દ્વારા રોડ રિપેરની કામગીરી કરવામાં આવી...
*માર્ગ અને મકાન પંચાયત વિભાગ, નડિયાદ દ્વારા રોડ રિપેરની કામગીરી કરવામાં આવી.ખેડા જીલ્લામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ, નડિયાદ દ્વારા પેટા વિભાગના નવાગામ શેલગઢ તેલનાર રોડ તેમજ પોરડા ભાટેરા રોડ પર જંગલ કટીંગની કામગીરી કરવામાં આવી. જેથી વાહનવ્યવહાર સરળ બન્યો. તેમજ કઠલાલ તાલુકાના અપૃજી કાકરખાડ સરખેજ રોડ પર વધુ પડતા વરસાદને કારણે નુકશાન થયેલ જગ્યાએ ડામર પેચની કામગીરી કરવામાં આવી.