જોડિયા: તારાણા ટોલનાકા નજીક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાઇટ 7.74 લાખના મુદામાલ સાથે 2 પકડાયા
જામનગર જિલ્લાના જોડિયાના તારાણા ટોલનાકા નજીક કારમાંથી ૨૪૦૦ બોટલ દારૂ ઝડપાયો: 3 શખ્સોની સંડોવણી ખુલી, દારૂ તથા મોબાઇલ અને ફોરવ્હીલ કાર મળી રૂ. ૭,૭૪,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો: દારૂ કચ્છથી આવ્યો હોવાનો પર્દાફાશ, બે શખ્સ પકડાયા