ઘાટલોડિયા: ગુજરાત યુનીવર્સીટી ખાતે મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો
આજે ગુરુવારે સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિત્તે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. "સ્વચ્છ ગુજરાતથી સ્વચ્છ ભારત"ની ઝુંબેશમાં મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્વચ્છતા સપ્તાહ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.