મેઘરજ: ટીંટોઇ પો.સ્ટેશન માં નોંધાયેલા પોક્સો અને અપહરણ ના છેલ્લા 3 વર્ષથી વોન્ટેડ આરોપીને પંચાલ થી ઝડપી પાડ્યો
અરવલ્લી જીલ્લાના ટીંટોઇ પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી અપહરણના તથા પોકસો ના ગુન્હાના આરોપીને પકડી પાડતી તથા ભોગબનનારને શોધી કાઢતી અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ