હિંમતનગર: હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે ટ્રેક નિરીક્ષણ પૂર્ણ:130 કિમી પ્રતિ કલાકની ઝડપે 38 મિનિટમાં 55 કિમીનું અંતર કાપ્યું.
Himatnagar, Sabar Kantha | Aug 15, 2025
હિંમતનગર ખેડબ્રહ્મા વચ્ચે અંદાજે 55 કિલોમીટર અંતર છે ત્યારે થોડાક સમય અગાઉ રેલવે તંત્ર દ્વારા મીટરગેજના બદલે બ્રોડગેજમાં...