નડિયાદ: પત્નીએ પતિના ત્રાસથી કંટાળી પતિ નો નંબર બ્લોક કરી દીધો. બાદમાં પતિએ માર મારી ધમકી આપતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
નડિયાદ શહેરમાં રહેતા યુગલે વર્ષ 2000માં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ પોતાની પત્નીને શબ્દો બોલી માર મારતો હતો તેમ જ ઘર ખર્ચના પૈસા પણ નહોતો આપતો. વર્ષ 2024 માં નશા ની હાલતમાં પતિએ પત્નીને શબ્દો બોલી માર જોડ કરી પિયરમાં કાઢી મૂકી હતી. જે બાદ પતિના ત્રાસથી કંટાળી પત્નીએ નંબર બ્લોક કરી દીધો હતો. જેનાથી ઉસકે રાઈને પછી એ પરણીતાને શારીરિક માનસિક ત્રાસ આપી ધમકી આપતા સમગ્ર મામલે પરણીતાએ મહિલા પોલીસ મથકમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી