શહેરા: પંચામૃત ડેરીના વ્યવસ્થાપક મંડળની તમામ બેઠકો બિનહરીફ થઈ,જેઠાભાઈ ભરવાડ ફરી એકવાર ચેરમેન બનશે
Shehera, Panch Mahals | Sep 11, 2025
પંચમહાલ,મહીસાગર અને દાહોદ જિલ્લાના બે લાખથી વધુ દૂધ ઉત્પાદકોની જીવાદોરી પંચામૃત ડેરી ડેરીના વ્યવસ્થાપક મંડળના સભ્યોની...