રાતીધાર ગામે 45 વર્ષીય મહિલા કૂવામાં પડ્યા,ફાયર વિભાગની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો,કારણ હજુ સુધી અકબંધ
Veraval City, Gir Somnath | Sep 4, 2025
ગીર સોમનાથ જિલ્લાના તાલાળાના રાતીધાર ગામે ગઈકાલે વહેલી સવારથી એક મહિલા મળી ન આવતા સ્થાનિકોને કુવામાં પડ્યા હોવાની આશંકા...