ભુજ: જિલ્લા પંચાયત કચેરી ખાતે ખેડુતોના વિવિધ પ્રશ્નોના મુદ્દે ખેતીવાડી અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું
Bhuj, Kutch | Nov 4, 2025 આજરોજ ૧૧ ૩૦ કલાકે જીલ્લા પંચાયત કચેરી ભુજ ખાતે ખેડુતોના વિવિધ પ્રશ્નોના મુદ્દે જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.સ્થળ જીલ્લા પંચાયત કચેરી તા ૪/૧૧/૨૫ સમય ૧૧ ૩૦ કલાકે ગની કુંભાર પ્રવક્તા કચ્છ જિલ્લા કોંગ્રેસ