ખંભાળિયા: તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ભાટિયાથી ભોગાતને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ
Khambhalia, Devbhoomi Dwarka | Aug 19, 2025
કલ્યાણપુર તાલુકામા 5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ભાટિયા થી ભોગાતને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ... ભાટીયા થી ભોગાત જતા રસ્તા પર...