ગારિયાધાર: ડમરાળા ગામના લોકો દ્વારા PGVCL માં સ્માર્ટ મીટર મામલે રજૂઆત કરાઈ
ગારીયાધાર ના ડમરાળા ગામે લોકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો જેમાં પીજીવીસીએલ કચેરી ખાતે માટે મીટર મામલે રજૂઆત કરવામાં આવી હતી જેમાં આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને રજૂઆત કરી હતી સ્માર્ટ મીટરમાં ગેરતિથી સહિત થતા હોવાની રજૂઆત કરી આવેદન આપ્યું હતું