રતનપર મેક્સન સર્કલ પાસે ધોળા દિવસે સગીરની હત્યાના બનાવ થી ચકચાર મચી જવા પામી હતી આ કેસમાં જોરાવરનગર પોલીસ દ્વારા હત્યામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષ માં આવેલ બન્ને સગીર કિશોર ને ઝડપી લઇ રાજકોટ ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી આપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.