માંગરોળ: માંગરોળ ના બામણવાડા ની ખેડત પુત્રી એ માવઠાની વેદના સોશ્યલ મીડિયા પર વર્ણન કરતાં આપી પ્રતિક્રિયા
હાલ માંગરોળ તેમજ ગુજરાતના ઘણા તાલુકાને જિલ્લાઓમાં માવઠાની અસર વર્તાઈ રહી છે ત્યારે માંગરોળ તાલુકાના બામણવાડા ગામની ખેડૂત પુત્રીએ માવતાની વેદના સોશિયલ મીડિયા ઉપર વર્ણન કરતા પ્રતિક્રિયાઓ