લાખણી: લાખણી પંથકમાં સોલાર કંપનીઓ સસ્તાભાવે જમીનો ખેડૂતો પાસેથી લઈ રોજગારી ન આપતી હોવાના આક્ષેપો સાથે ખેડૂત આગેવાનવીડિયો વાઈરલ
India | Aug 31, 2025
ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાનો લાખણી પંથક સહિત સમગ્ર જિલ્લામાં સોલાર કંપનીઓ ખેડૂતો પાસે થી સસ્તાભાવે જમીન કોટરકટર પેટે લઈ...