વિજાપુર: લાડોલ ગામના ખેતરમાંથી મરચા લઈ પ્લસર ઉપર આવતા જીઇબી રોડ નજીક બોલેરો કારના ચાલકે ટક્કર વાગતાં યુવકને ઇજા
Vijapur, Mahesana | Aug 24, 2025
વિજાપુર લાડોલ શનિવારે સાંજે ચાર વાગે ખેતર માંથી મરચા લઈ પલ્સર બાઈક ઉપર બે મીત્રો ઘેરે આવતા હતા તે સમયે એક બોલેરો કાર...