વડોદરા દક્ષિણ: શહેરમાં શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકવાના ગુનામાં વધુ 3 ઝડપાયેલ આરોપીઓનો સીટી વિસ્તારમાં વરઘોડો કાઢવામાં આવ્યો
Vadodara South, Vadodara | Sep 1, 2025
શ્રીજી પ્રતિમા પર ઇંડા ફેંકવાનું ષડયંત્ર કરનારા નો વરઘોડો પોલીસ દ્વારા કાઢવામાં આવ્યો,કાવતરાનાં મુખ્ય સૂત્રધારોને અજમેર...