ડભોઇ: ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદના નર્મદા કિનારે ઉજવાતા ગંગા દશાહરા મહોત્સવની ભક્તિભાવપૂર્વક પૂર્ણહૂતી.
ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે આજે દસ દિવસીય ગંગા દશાહરા મહોત્સવની ભક્તિ સભર પૂર્ણાહુતિ થઇ મહોત્સવના અંતિમ દિવસે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર,ધારાસભ્ય શૈલેશ મહેતા સહિતના મહાનુભાવોએ તેમજ હજારો ભાવિકોએ પુર્ણાહુતિ પૂજન-મહાઆરતી માં જોડાઈ ધન્યતા અનુભવી પ્રથમ વાર ચાંદોદ ના નર્મદા કિનારે આ મહોત્સવમાં ધાર્મિક લાભ લેવા પધારેલા રાજ્ય શિક્ષણ મંત્રી સમગ્ર કાર્યક્રમમાં જોડાઈ ધાર્મિક લાભ મેળવી અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી હતી ચાંદોદ ખાતે....