લીલીયા: લીલીયાના હથીગઢ ગામે ખેતરમાં મહિલાને કરડયું પડકું ! સારવાર અર્થે ખસેડાયા અમરેલી
Lilia, Amreli | Nov 13, 2025 લીલીયા તાલુકાના હાથીગઢ ગામે આજેખેતરમાં ખેતીના કામ દરમિયાન રેશમાબેન નામની મહિલાને પડકું કરડી ગયું હતું.આ ઘટના બાદ તાત્કાલિક મહિલાને સારવાર માટે લીલીયા અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવી છે.