ખંભાળિયા: સલાયામાં વિજ ધાંધિયાથી લોકો પરેશાન,યોગ્ય કરવા આપના બલદેવ ગઢવી એ માંગ કરી.#jansamasya
Khambhalia, Devbhoomi Dwarka | Jun 14, 2025
સલાયામાં આમ તો પિજિવિસીએલ દ્વારા સતત લાઇટ ચાલુ હોય એવું તો ભાગ્યે જ બને છે. પણ હમણાં ઘણા સમયથી રોજ બપોરે લાઈટ બંધ કરી...