ખંભાત: ધનજી શાહની પોળ ખાતે ઋષિ પાંચમ નિમિત્તે લોકમેળો ભરાયો,પૌરાણિક સપ્તઋષિ મહારાજના મંદિરે દર્શન અર્થે દર્શનાર્થીઓ ઉમટ્યા.
Khambhat, Anand | Aug 28, 2025
પવિત્ર ઋષિ પાંચમના પર્વ નિમિતે ખંભાત સ્થિત ધનજી શાહની પોળમાં આવેલા અતિ પૌરાણિક સપ્તઋષિ મહારાજના મંદિરે શ્રદ્ધાળુંઓ...