હાથીદ્રા ખાતે ડાક કર્મચારીઓનુ અધિવેશન મળ્યુ, પડતર પ્રશ્નોના નિરાકરણ અંગે કરાશે રજુઆત
Palanpur City, Banas Kantha | Oct 6, 2025
પાલનપુર તાલુકાના હાથીદ્રા ગામે ડાક કર્મચારીઓનું અધિવેશન મળ્યું હતું જેમાં પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી આગામી દિવસોમાં સરકાર સમક્ષ રજૂઆતો કરવાની તૈયારી બતાવવામાં આવી છે આ અંગેની જાણકારી આજે સોમવારે રાત્રે 8:30 કલાક આસપાસ મળી છે.