અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઇ યુવતી પર ધોળા દિવસે છરીના ઘા જીકી કરાયો હત્યાનો પ્રયાસ, આરોપી ઝડપાયા,aspએ આપી પ્રતિક્રિયા
Amreli City, Amreli | Sep 17, 2025
અમરેલીમા આવેલ ભાવકા ભવાની મંદિરમાં યુવતી ઉપર કરવામાં આવ્યો હતો જીવલેણ હુમલોહેતલબેન ભાડને ગાળાના અને હાથ ના ભાગે છરીના ઘા ઝીકી હત્યા નો પ્રયાસ કર્યો હતો.અમરેલી પોલીસ સ્ટેશનમાં વિપુલ સહિત અન્ય એક વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામા આવેલ છે.બને આરોપી ને પોલીસે ધરપકડ કરી છે.ત્યારે Asp શ્રી ગઢવીએ ૬ કલાકે પ્રતિક્રિયા આપી હતી.આરોપી સાથે વાત ન કરતી હોવાના કારણે હુમલો કર્યો હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યું.આરોપીને ભોગ બનાર સાથે પ્રેમ સંબધ હોવાનું તપાસમા આવ્યું.