અમદાવાદ શહેર: વૃદ્ધ સાથે ઇન્સ્યોરન્સના નામે ઠગાઈ:, ગઠિયાઓએ SBI, RBI સહિત અલગ અલગ બેંકની ઇન્સ્યોરન્સ પોલિસી આપવાના બહાને 30 લાખ પડાવ્યા
વૃદ્ધ સાથે ઇન્સ્યોરન્સના નામે ઠગાઈ, ગઠિયાઓએ SBI, RBI સહિત અલગ અલગ બેંકની ઇન્સ્યોરન્સ પોલિસી આપવાના બહાને 30 લાખ પડાવ્યા...