હિંમતનગર ભાજપ કાર્યાલય ખાતે સા.કાં. જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાની કારોબારી બેઠક યોજાઈ. જેમાં જિલ્લા મોરચા પ્રમુખ રાજેશભાઇ પરમારે સ્વાગત પ્રવચન કરી મોરચાની કામગીરી અંગે તથા આગામી કાયઁક્રમો અંગે જાણકારી આપેલ.મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષા અનિતાબેન પરમારે 26 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે યોજાનાર ત્રણેય અનુ.જાતિના મંત્રીશ્રીઓના સન્માન સમારંભ તથા સંવિધાન ગૌરવ દિન ઉજવણી અંગે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપેલ હતુ. જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી મહેન્દ્રસિંહજી રહેવર પણ સંગઠ