બોરસદ: બોરસદ તાલુકાના દાવોલ ગામમાં ગણેશ મહોત્સવની શરૂઆતની સાથે જ એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી
Borsad, Anand | Aug 27, 2025
જન જાગૃતિ ફાઉન્ડેશનના સ્થાપક રોનકસિંહ ગોહેલ દ્વારા સૌ પ્રથમ વખત ગામના તમામ 22 મંડળોને ઇકો-ફ્રેન્ડલી અને આકર્ષક ગણેશ...