મહા લક્ષ્મી ટોકીઝ રોડ વૈદનો ઉતારો વોર્ડ નંબર -૪ સુરેન્દ્રનગર આ વિસ્તારમાં ગલીમા વેદના ઉતારામાં પાણીની સમસ્યા તેમ જ રોડ રસ્તા ગંદકી સહિતની સમસ્યાને સ્થાનિક મહિલાઓ દ્વારા રોષ મહાનગરપાલિકા સામે ઠાલવવામાં આવ્યો અને તેઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે તેઓની સમસ્યાનું નિરાકરણ લાવે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી