કાંકરેજ: થરા સર્વિસ રોડ ઉપર આખલાઓ નાં આતંક નો વિડિઓ વાયરલ થયો
ઓગડ તાલુકા નાં મુખ્યમથક થરા ખાતે સર્વિસ રોડ ઉપર બે આખલાઓ નાં આતંક નાં કારણે ટ્રાફિક જામ સર્જાયું હતું જે આખલા ઓ નાં આતંક નો વિડિઓ આજે ગુરુવારે સવારે 9:00 કલાકે સોશ્યલ માં વિડિઓ વાયરલ થયો હતો.