તાલાલા પોલીસે 7અરજદારોના રૂ.1લાખથી વધુની કિંમતના મોબાઈલ શોધી મૂળ માલિકને પરત અપાવી તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કર્યુ
Veraval City, Gir Somnath | Aug 30, 2025
તાલાલા પોલીસે 7 અરજદારોના ગુમ થયેલ મોબાઈલ શોધી પરત અપાવ્યા.તાલાલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એન.ગઢવીના માર્ગદર્શન હેઠળ...