બારડોલી: ગણેશોત્સવના તહેવારને લઈને બારડોલી તાલુકા પંચાયત હોલમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
Bardoli, Surat | Aug 7, 2025
બારડોલી પ્રાંત અધિકારી જીગ્નાબેન પરમાર નાઓએ આજે ગુરુવારના રોજ સવારે 12 કલાકે એક શાંતિ સમિતિની બેઠક યોજી હતી આ બેઠક આગામી...