કાલોલમાં ગણેશોત્સવમાં ગણેશયાત્રા, રામનવમીની રામયાત્રાની જેમ ગત વર્ષથી વડોદરા ફેઈમ મહાશિવરાત્રીની સમી સાંજે વિશાળ નંદી પર વિરાજમાન શિવજી કી સવારીના ભવ્ય આયોજનની પ્રથાએ આ વર્ષે પણ શિવભક્તોના ઉમંગ ઉત્સાહના ગુણસાગર જેવી ભવ્ય શિવજી કી સવારી આકર્ષણનું કેન્દ્ર બની હતી.