વેજલપુર: સેવેન્થ ડે સ્કૂલમાં વાલીઓની ઑફલાઇન શિક્ષણ શરૂ કરવા માગ, વાલીઓએ સફેદ કપડાં પહેરીને DEOને આવેદનપત્ર આપ્યું
ખોખરામાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓની રજૂઆત.. સ્કૂલમાં ઓફલાઇન વર્ગો શરૂ કરવા વાલીઓએ કરી રજૂઆત. શાળા સતત બંધ રહેવા અંગે વધતી ચિંતાને પ્રકાશમાં લાવવા માટે DEO કચેરીએ ભગવદ્ ગીતા અને ગુલાબ સાથે બધા વાલીઓ સફેદ કપડાં પહેરીને શુક્રવારે 12 કલાકની આસપાસ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતાં. અને જિલ્લા શિક્ષણ અધિકારીને વાલીઓએ કરી રજૂઆત.