નડિયાદ: ઉત્તરસંડા ચોકડી પાસે ઉછીના નાણા નહીં આપતા છરી વડે હુમલો, બે મિત્રો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા
Nadiad City, Kheda | Aug 30, 2025
ઉત્તરસંડામાં રહેતા વિક્રમભાઈ પરમાર 26 ઓગસ્ટ ના રોજ બપોરે એક કલાકે પોતાના મિત્રો સાથે ઉત્તરસંડા ચોકડી પાસે બાંકડા પર બેઠા...