રાજકોટ: કોંગ્રેસને જેટલી સીટ મળશે તેટલા કિલો મોદક ગણેશજીને અર્પણ કરશે, રણજીતસિંહ મુંધવાની કોંગ્રેસની જીત માટેની અનોખી માનતા
Rajkot, Rajkot | Sep 2, 2025
કોંગ્રેસ સેવા દળના મંત્રી રણજીતભાઈ મુંધવાએ આજે બપોરે 5:00વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આગામી મનપાની...