પાલીતાણા: પેલેસ રોડ પર રખડતા આખલાનો આતંક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ
જેનોની પવિત્ર નગરી પાલીતાણામાં રખડતા આખલાનો આતંક જોવા મળ્યો હતો પેલેસ રોડ ઉપર બે આંકડાઓ બાકડીયા હતા જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો અવારનવાર પાલીતાણામાં રખડતા ઢોરનો ત્રાસ સામે આવી રહ્યો છે.