કુંભાસણ થી સુંઢા જતા માર્ગ ઉપર કોંક્રીટ ભરેલા ટેન્કરે પલટી મારતા અકસ્માત સર્જાયો
Palanpur City, Banas Kantha | Sep 16, 2025
પાલનપુર તાલુકાના કુંભાસણ થી સુંઢા જતાં માર્ગ ઉપર સોમવારે રાત્રિના 10:00 કલાકે કોન્ક્રીટ ભરીને જઈ રહેલા ટેન્કરે પલટી મારી હતી જોકે છેલ્લા ઘણા સમયથી આ માર્ગ હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાય છે ત્યારે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલકને બીજાઓ થવા પામી હતી જોકે માર્ગ બંધ થઈ જતા ટ્રેનની મદદથી ટેન્કર હટાવીને માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.