કાલોલ શહેરના ગોલીબાર સ્થિત ગોમા નદીના તટ વિસ્તારમાં નજીકના અલિન્દ્રા ગામના વાલ્મીકી સમાજની સ્મશાનભૂમી પર પાછલા ઘણા સમયથી કેટલાક ગેરકાયદે તત્વો દ્વારા રેતીના ઢગ અને વેસ્ટ કચરો ઢાલવતા હોવાને પગલે આખો વાલ્મીકી સમાજમાં ભારે આક્રોશ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.