પલસાણા: નેશનલ હાઈવે નંબર 53 ઉપર અજાણ્યા વાહનની પાછળ મોટરસાયકલ ભટકાતા ચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
Palsana, Surat | Sep 3, 2025
નેશનલ હાઇવે નંબર 53 ઉપર ભૂતપોરથી પલસાણા તરફ જવાના રસ્તે એક સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ 05 KV 8681 નો ચાલક પોતાની બાઈક...