ખંભાળિયા: શૌર્યતાની ઝાંખી; મહાભારત કાળથી ચાલ્યા આવતાં પિંડારાના મેળામાં મહેરના મણિયારા રાસની મોજ.
Khambhalia, Devbhoomi Dwarka | Aug 23, 2025
કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં મહેર સમાજના યુવાનોએ શૂરવીરતાની...