મેઘરજ: ઉંડવા ગામે પંચાયત દ્વારા બનાવેલ શૌચાલય ના આગળ ખુલ્લા ખાર કૂવા માં ભેંસ પડતાં ભેંસ નું મોત નિપજ્યું
મેઘરજ તાલુકા ના ઉંડવા ગામે પંચાયત દ્વારા બનાવેલ સૌચાયલ ના આગળ ખુલ્લા ખાર કૂવામાં ભેંસ પડતાં ભેંસ નું મોત નીપજ્યું.ગરીબ પશુ પાલક લુહારિયા મોંઘા ભાઈ લાખાભાઈ ની દૂધારી ભેંસ નું મોત નિપજતા બાળકો સહિત પરિજનો નો વલોપાત.પંચાયત દ્વારા શૌચાલય ના આગળ પાંચ થી સાત ફૂટ ઉંડા ખાર કૂવા ખુલ્લા મૂકી દેવાની ગંભીર બેદરકારી નો ભોગ અબોલ પશુ બન્યું.સૌચાલયો ના ખાર કૂવા મામલે બેદરકારી દાખવવા મામલે એક પંચાયત ના જાગૃત નાગરિકે બે મહિના પહેલા જ વીડિયો વાયરલ કર્યો હતો