સિહોર: સિહોર ના નવલોહિયા યુવાન નો થયો અકસ્માત રાજપરા થી નવાગામ વચ્ચે અકસ્માતમાં એકનું મોત ત્રણ ને ઇજા
Sihor, Bhavnagar | Sep 1, 2025
મોડી રાત્રે સિહોરથી નારી ચોકડી જવા નીકળ્યા હતા અને નારી ચોકડીથી પરત ફરતી વેળાએ આર્ટિકા કાર રોડ પર સ્ટેરીંગ પરનો કાબુ...