સાવરકુંડલા: સાવરકુંડલા નગરપાલિકાની કચરા ગાડીએ સર્જી દીધો અકસ્માત,પાલિકાની બેદરકારીનો વીડિયો વાયરલ
Savar Kundla, Amreli | Sep 12, 2025
સાવરકુંડલા નગરપાલિકાની કચરો એકઠો કરતી ગાડી આજે બપોરે પાર્ક કરેલી બાઈક સાથે અથડાઈ હતી. ઘટનામાં ડ્રાઈવરની બેદરકારી ખુલ્લી...