મહુવા: કતપર ગામે ગાળાગાળીથી શરૂ થયેલો વિવાદ મારામારી સુધી પહોંચ્યો
મહુવા તાલુકાના કતપર ગામમાંથી એક મારામારીનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, કતપર ગામના પાંચાભાઈ જીવાભાઈ ઢાપાએ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, તારીખ 12 એપ્રિલ 2026ના રોજ બપોરના સમયે આરોપી જેન્તીભાઈ ગગુભાઈ બારૈયા શેરીમાં ગાળો બોલી રહ્યો હતો. ત્યારે ફરિયાદીએ તેને ગાળો બોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. આરોપીએ લાકડી વડે ફર