સુરેન્દ્રનગર વોર્ડ નંબર 8 પોપટ પરા વિસ્તાર શ્રવણ ટોકીઝ પાસે લોકોની એવી માંગ છે જ્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ રોડ કામગીરી થઈ રહી હોય ત્યારે જર્જરી મકાન હોવાથી મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિમાં નગરપાલિકા તંત્ર દ્વારા આ જર્જરીત બિલ્ડીંગ ઉતરવાની કામગીરી હાથમાં લેવામાં આવે તેવી લોક માંગ