ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા મંત્રી બનતા તેમના કાર્યાલય ખાતે કાર્યકરોએ ઉજવણી કરી.
Amreli City, Amreli | Oct 17, 2025
અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરીયાને મંત્રી પદનો કોલ આવતા અમરેલીમાં હરખની હેલી.ધારાસભ્ય કૌશિક વેકરીયાના કાર્યાલય ખાતે આતીશબાજી.કૌશિક વેકરીયાના કર્તવ્યમ કાર્યલાય ખાતે કાર્યકરોનો જમાવડો.ઢોલના તાલે કાર્યકરો જુમી ઉઠ્યા.ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી.ભારત માતાકી જય, વંદે માતરમ્, કૌશિકભાઈ તુમ આગે બઢોના નારા નાખતા કાર્યકર્તાઓ....