ધોળાવીરા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજનને લઈને સમીક્ષા બેઠક યોજાઈ ૦૦૦૦ ધોળાવીરામાં ૧૦મી જાન્યુઆરીએ ૧૮ દેશના ૪૫ તથા ૭ રાજ્યના ૨૩ પતંગબાજો લડાવશે અવનવી પતંગના પેચ ૦૦૦૦ કચ્છના વહીવટીતંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય કાઇટીસ્ટોના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ ૦૦૦૦ માહિતી બ્યૂરો, ભુજ ધોળાવીરા ખાતે ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ પતંગ મહોત્સવનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ