ખેડબ્રહ્મા: શહેરના પંચશીલ વિસ્તારમાં પાલિકાના સફાઈ કામદારનું અચાનક જ હાર્ટ એટેકથી મોત નીપજ્યું
Khedbrahma, Sabar Kantha | Aug 7, 2025
ખેડબ્રહ્મા શહેરના પંચશીલ વિસ્તારમાં બુધવારે અંદાજીત સવારે 9 વાગ્યા ની આસપાસ અમિતભાઈ નામના સફાઈ કામદાર ને અચાનક જ હાર્ટ...