શહેરા: શહેરામાં નવીન બનેલ ઓપરેશન સિંદૂર સર્કલ થી સિંધી બજાર તરફનો રસ્તો ડામર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી
શહેરા નગરમાં આવેલ સિંધી ચોકડી પર નવીન બનેલ ઓપરેશન સિંદૂર સર્કલ થી સિંધી બજાર તરફ જતા રસ્તાનું નવીન કરણ કરવામાં આવી રહ્યું છે,આ રસ્તો હવે આરસીસી ની જગ્યા એ ડામર બનાવવામાં આવી રહ્યો છે,જેની કામગીરી છેલ્લા ચારેક દિવસથી ચાલી રહી છે.