વિજાપુર: વિજાપુર ડેપો માંથી ભૂગર્ભ ગટરનુ ગંદુપાણી ઉભરાઈને કોર્ટના દરવાજાના કેમ્પસ સુધી આવતા વકીલો રોષે ભરાયા
#jansamasya
Vijapur, Mahesana | Aug 26, 2025
વિજાપુર બસડેપો માંથી પાલિકાએ બનાવેલ ગટરનુ ગંદુપાણી ઉભરાઈને કોર્ટના દરવાજાના કેમ્પસ સુધી રેલાઈ આવતા વકીલમંડળ ગંદકીને...