હિંમતનગર: દેધરોટા ગામે ધારાસભ્ય વી. ડી. ઝાલાના હસ્તે નવીન વન કુટીરનું લોકાર્પણ કરાયુ
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના દેધરોટા ગામે વન વિભાગ દ્વારા ગ્રામજનો માટે સુવિધાજનક તેમજ પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહિત કરતી નવીન વન કુટીરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વન કુટીરનું લોકાર્પણ ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે ધારાસભ્યશ્રીએ જણા